[easy_ad_inject_1]
gujarat police logo2

Gandhinagar Police:- Good Work

 

ગાંધીનંગર જીલ્લાની પ્રશંસનીય કામગીરી

 

સે.૨૧ પો.સ્ટે. ૩.૭૫ લાખની રકમની ચીલ ઝડ૫ અન્વયે ફ.ગુ.ર.નં. ૧૭૪/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો તા.૭/૯/૨૦૧૨ કઃ૧૧/૩૦ વાગે મોજે સે.ર૧ વૃન્દાએવન સ્વી૭ટ માર્ટ સામે જાહેરમાં, ગાંધીનગર ખાતે બનેલ જે ફરીયાદી શ્રી અરવિંદકુમાર શ્રીઠાકુરસિંઘ પવાર રહે. સે.૨૧, બ્લોરક નં.૩૭/ર, છ-ટાઇપ, ગાંધીનગર મૂળ વતન ગામ-થુરાવાળી, તા.એકતા, જી.છાપરાનાઓ નાઓ સ્ટે૧ટ બેન્ક્ ઓફ ઇન્ડીરયા ખાતે થી રૂ.૩,૭૫૦૦૦/- લઇને જતા હતા તે દરમ્યાાન કામના આરોપીઓ હોન્ડા્ મોટર સાયકલ ઉપર ડબલ સવારીમાં આ કામના ફરી.ની પાછળથી આવી ફરી.ની પત્ની આશાદેવીના હાથમાંથી રૂ.૩,૭૫,૦૦૦/- ની રોકડ કેશ તથા એ.ટી.એમ. તથા પાસબુક તથા ચેક બુક સાથેની થેલી ઝુંટવી લઇ ભાગી ગુન્હો, કરેલ. ઉપરોકત બનાવની મોડસ ઓપરેન્‍ડી જોતા આ ગુન્‍હામાં પ્રથમ દ્રષ્‍ટીએ છારા કોમના આરોપીઓ હોય તેવુ જણાયેલ હતુ જે આધારે પોલીસ અધિક્ષકશ્રી તેમજ ગાંધીનગર વિભાગના ડી.વાય.એસ.પી.શ્રીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અમો તેમજ પોલીસ સ્ટાાફના માણસો સાથે સરદારનગર અમદાવાદ છારાઓની તપાસ માટે તત્‍કાલ ટીમ રવાના થયેલ
ઉપરોકત બનાવની એમ.ઓ.ના ગુનેગારોથી માહીતગાર એવા અમદાવાદના સેકટર-ર સ્કોએડના એ.એસ.આઇ. અશોકભાઇ નટવરલાલ તેમજ સરદારનગર પો.સ્ટે ના હે.કો.કિરીટસીહ ભવાનસીહ, એ.એસ.આઇ.સુભાષચંન્દ્ર મોતીરામ નાઓને સાથે રાખી તમામ તજવીજ આજદિન સુધી સતત ચાલુ રાખવામાં આવેલ હતી.જે સંદર્ભમાં ખાનગી બાતમીદારો રોકવામાં આવેલ વધુમા મોબાઇલ નંબરોનો અભ્યામસ તેમજ લોકેશન મેળવવા પ્રયત્નોો ચાલતા હતા તે દરમિયાન તા.૧૪/૯/૧૨ ના રોજ ખાનગી રાહે બાતમી મળેલ કે ચિલ ઝડપના આરોપી (૧) મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેહવાણી (સિંધી) રહે કુબેરનગર સીંગલ (૨) નિલેશ ઉર્ફે નીલીયા ફતીયાભાઇ ભોગેકર (છારા) રહે કુબેરનગર એફવોર્ડ સત્યલનારાયણ દુધ ઘરની બાજુમાં સરદારનગર અમદાવાદવાળા મોટા ચિલોડા સર્કલથી નિકળી આજ રોજ હિમંતનગર તરફ જવાના છે અને તેઓ મોટર સાઇકલ નંબર જી-જે-૧ ડી.એસ. ૯૯૭૮ ઉપર જઇ રહ્યા છે તેવી હકીકત મળતા ડી સ્ટાાફ પો.સ.ઇ રાઠોડ તથા સ્ટાયફના માણસોને વોચમાં રાખતા આ ઇસમોને પકડી પાડી પુછપરછ કરતા ઉપરોકતમાં જણાવેલ બન્‍ને આરોપીઓ ચીલ ઝડપનો રૂપિયા ૩,૭૫,૦૦૦/- ગુન્હોગ કર્યાનો કબુલત કરતા તા.૧૪/૯/૧૨ ના કલાક ૧૫/૪૫ વાગ્યે્ ઉપરોકત ગુન્હાુના કામે અટક કરી રૂ.૩,૭૫૦૦૦/- નો મુ્દ્દામાલ રીકવર કરી. આમ આ ગુન્હોા ખંત પુર્વક શોધ ખોળ કરી ગુન્હોી ડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે.

માણસા પો.સ્ટે.. ફ. ૧૩૨/૧ર ઇપીકો કલમ ૩૦૨ તથા જીપીએ ૧૩૫ મુજબ ના કામે ગઇ તા-૧૫/૯/૧ર ક.૨૧/૩૦ મોજે મોજે બીલોદરા ગામની સીમ ટીંટોદણ જતા રોડ ઉપર આ કામના આરોપી નાયક મેહુલ ઉર્ફે કાળો જગદીશભાઇ રહે ચરાડા તા-માણસા વાળાએ ફરી.ના ભત્રીજા બ્રીજેસ ઉર્ફે ચકો રાજેશભાઇ બારોટ રહે ચરાડા વાળાને ચપ્પા ના ઘા મારી ખૂન કરેલ જે મતલબનો ગુન્હોઉ તા-૧૬/૯/૧ર ના ક. ર/૩૦ વાગે દાખલ થયેલ. સદર ગુન્હાઇના કામનો આરોપી ખુન કર્યા બાદ નાસી ગયેલ હોઇ જેની ખંતપુર્વક તપાસ કરતા હકીકત મળેલ કે સદરી આરોપી ઉંઝા રેલ્વેસ સ્ટેેશન ખાતે હોઇ અને આત્મતહત્યાલ કરવાની તૈયારીમાં હોઇ આરોપીને ગુન્હોા દાખલ થયાના ગણતરીના કલાકોમાં ઉંઝાથી પકડી પાડી આત્મયહત્યા કરતો બચાવી લઇ સારી કામગીરી કરેલ છે.

કલોલ તાલુકા પો.સ્ટે. ખાતે (૧) કલોલ તાલુકા પો.સ્ટેમ. ફ.ગુ.ર.નં. ૧૮૧/૧૨ ઇ.પી.કો.ક. ૪૪૭, ૩૭૯ મુજબનો ગુનો તા.૯/૦૯/૧૨ ના રોજ જાહેર થયેલ છે. જે ગુનો શરૂઆતમાં અનડીટેકટ હોઇ જેની તપાસ કરતાં કરાવતાં સદર ગુનાના કામે (૧) વાધેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ પુંજાજી રહે. હાલ કારોલી, ભીખાભાઇ નાયકના બોર ઉપર, તા.કલોલ મુળ રહે. વડા, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા (ર) વાધેલા શનુભા બચુજી વાધેલા રહે. હાલ ધમાસણા, વિક્રમભાઇ પટેલના બોર ઉપર, તા.કલોલ મુળ રહે. વડા, તા.કાંકરેજ, જી.બનાસકાંઠાનાઓને ૪૧(૧)ડી મુજબ અટક કરી સદર ગુના ના કામે તા.૧૦/૦૯/૧૨ ક.૧૬/૩૦ વાગે અટક કરી તથા નં.(૩) મેલાજી બબાજી ઠાકોર રહે. ધમાસણા, તા.કલોલવાળાને તા.૧૧/૦૯/૧૨ ક.૦૦/૪૫ વાગે અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે. જે ગુનાના કામે ચોર તથા મુદ્દામાલનો કેબલ વાયર ૧૦ મીટર કિં.રૂ. ૪૦૦૦/- નો રીકવર કરેલ છે.

ચિલોડા પો.સ્ટેક. ખાતે તા.૧૨/૯/૧૨ ના રોજ જક્ષણી માતાના મંદિરે દર્શન કરવા આવેલ છોકરાઓ પૈકી (૧) જયેશકુમાર મથુરભાઇ ઉ.વ.૯,તથા (૨) વિક્રમજી પ્રહલાદજી ઉ.વ.૧૪ નાઓ જક્ષણીમાતાના મંદિરથી ભુલા પડી ગયેલ જે છોકરાઓ અમીધારા આશ્રમ રાજપુર તા.જી.ગાંધીનગરમાં રહેતા હોવાનું જણાવતા શિક્ષકશ્રીઓને બોલાવી તા.૧૨/૯/૧૨ નારોજ કલાક-૧૭/૦૦ વાગે સ્ટે .ડા.એન્ટ્રી નં.૧૮/૧૨ થી નોંધ કરી પરત સોપી સારી કામગીરી કરેલ છે.

અડાલજ પો.સ્ટે વિસ્તારમાં ઉવારસદ ઓ.પી ના ઉવારસદ ગામના રાણજીપુરા માં દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ ચાલતી હોઇ જેને નેસ્ત નાબુદ કરવા સારૂ અમો તથા સ્ટાફના માણસો તા ૧૩/૯/૨૦૧૨ ક. ૭-૦૦ થી ક. ૧૭-૦૦ સુધી પ્રોહી રેડ કરી જેમાં દેશી દારૂ -૭ કેસો જેમાં દેશી દારૂ લીટર – ૯૧૦ કિ.રૂ- ૧૮૨૦૦/ તથા દેશી દારૂ ગાળવાનો વોશ લી- ૧૪૮૦૦, કિ.રૂ ૫૯૨૦૦/ નો તથા વિદેશી દારૂ બોટલ નંગ- ૧ કિ.રૂ- ૬૦૦/-નો પકડી પાડી સારી કામગીરી કરેલ છે તેમજ તા ૧૪/૯/૨૦૧૨નારોજ શેરથા ગામે જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ કરી કુલ -૧૦ કેસો કરી દેશી દારૂ લી- ૧૦,કિ.રૂ- ૨૦૦ તથા દેશી દારૂ ગાળવાનો વોશ લી- ૫૧૦૦,કિ.રૂ- ૨૭૬૦૦/-નો પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક
ગાંધીનગર

Gandhinagar Police:- Weekly Good Work Report.

 

About Gandhinagar Portal Admin

Check Also

gandhinagar police 49th birthday gandhinagar blood donation portal

Gandhinagar 49th Birthday Celebration by Gandhinagar Police

Gandhinagar Police Department celebrating Gandhinagar’s 49th Birthday by organizing Blood donation camp under “Suraksha Setu” …