ગાંધીનંગર જીલ્લાની પ્રશંસનીય કામગીરી
પો. ઇન્સ. અડાલજને મળેલ બાતમી અન્વયે ક્રિકેટ મેચ ૫ર સટ્ટો રમતા સ્થળે રેડ કરી અડાલજ સે ગુ.ર.ન- ૪૨૩/૨૦૧૨ જુગાર ધારા ક. ૪, ૫ મુજબ કામે આરોપી – ૩ પકડી ક્રિકેટ સટ્ટાના સાધન સાહિત્ય તથા રોકડ રકમ સાથે કુલ રૂ- ૭૭૫૦૦/- જેવી અત્રેના પો.સ્ટે દ્વારા સારી કામગીરી કરવામા આવેલ છે. તદઉ૫રાંત ૮/૧૦/૨૦૧૨૧ થી તા. ૧૪/૧૦/૧૨ સુધીના વીક દરમ્યામન અત્રેના પોસ્ટે પ્રોહી ગુ.ર.ન- ૫૦૯/૧૨ પ્રોહી ક. ૬૬બી, ૬૫ઇ, ૮૧ મુજબ દારૂ લીટર ૧૦૦૦/- કિ.રૂ- ૨૦,૦૦૦/- એક ઓટો રીક્ષા કિ.રૂ- ૫૦૦૦૦/- તથા કુલ આરોપી- ૭ પકડી તથા પ્રોહી ગુર.ન- ૫૧૦/૨૦૧૨ પ્રોહી ક. ક. ૬૬બી, ૬૫ઇ, ૮૧ મુજબ ના કામે આરોપી -૨ પકડી તથા દેશી દારૂ લી. ૭૦ ,કિ.રૂ- ૧૪૦૦/- તથા ઇટરનો ગાડી નંબર જી.જે-૧-જે.ડી- ૨૬૭૧ ,કિ.રૂ- ૨૫૦૦૦/- કુલ કિ.રૂ. ર૬૪૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
કલોલ તાલુકા પો.સ્ટે૨. પ્રોહી ગુરન ૩૧૧/૧૨ પ્રોહી કલમ ૬૬બી ૬૫ એઇ ના કામે બોટલ તથા બીયર મળી કુલ ૨૪૦ પેટી કિ.રુ. ૯૧૪૪૦૦/ નો તથા એક મોબાઇલ ૫૦૦/ તથા આઇશર ગાડી કિ.રુ. ૧૦૦૦૦૦૦/ મળી કુલ ૧૯૧૪૯૦૦/ ના મુદામાલ રીકવર કરી કવોલીટી કેસ કરેલ છે તેમજ પ્રોહી ગુરન ૩૦૮/૧૨ પ્રોહી કલમ ૬૬બી ૬૫ એઇ ના કામે બોટલ નગ/૬૦ તથા બીયર નગ ૩૬ મળી કુલ નગ/ ૯૬ કિ.રુ. ૨૫૨૦૦/ નો કવોલીટી કેસ કરેલ છે.
પો.ઇન્સ. સે-૨૧નાઓને મળેલ બાતમી આધારે સેકટર-ર૧ પો.સ્ટેએ. ર૯૬/૦૯ ઈ.પી.કો કલમ-૩૯૪,૩ર૩,પ૦૪,પ૦ર,૪ર૭, ૧૧૪ તથા બી.પી. એકટ કલમ-૧૩પ મુજબના કામનો નાસતો ફરતો આરોપી રાઓલ ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે મુચ્છોડ રામસીંગ રહે. પ્લો-ટ નં. ૧૮/ર સુર્યનારાયણ સોસાયટી, સેકટર-રપ ગાંધીનગરનાને તા.૧૨/૧૦/૧૨ ના રોજ ક.૧૦/૧૫ વાગે પકડી અટક કરવામાં આવેલ છે.
Gandhinagar Police:- Weekly Good Work Report.