ગાંધીનંગર જીલ્લાની પ્રશંસનીય કામગીરી
પો. ઇન્સ. એલ.સી.બી.ને તા. ૧૧/૧૧/૧ર ના રોજ મળેલ માહીતી આધારે ઓટો રીક્ષામાં પસેન્જાર ને બેસાડી તેઓની નજર ચુકવી તેમના કિમતી સામાનની ચોરી કરતી ટોળકી (ત્રણ આરોપી) ને પકડી પાડી સેકટર-૭ પોલીસ સ્ટેકશન ફ. ગુ.ર.નં ર૭ર/૧ર ઇ.પી.કો કલમ- ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાસનો ભેદ ઉકેલી ગુન્હાેના કામે ગયેલ મુદ્દામાલ સોનાના દાગીના કિ.રૂ. ર૮૭૦૦/- નો રીકવર કરવામાં આવેલ છે. .
તા.ર૪/૧૦/૧ર ના કલાક ૧/૦૦ વાગ્યાછના સુમારે રાત્રીના સમયનો લાભ લઇ કેટલાક ઇસમોએ જે.સી.બી. કી.રૂ.૧પ,૦૦,૦૦૦/-નુ લુંટી લઇ ભાગી ગયેલ જે બાબતે સેકટર-૭ પો.સ્ટેસ. ફ. ગુ.ર.નં ર૯૭/૧ર ઇ.પી.કો કલમ- ૩૯૪ નો નોધાયેલ છે. જે ગુન્હો૦ આચરનાર ઇસમો બાબતે એલ.સી.બી. પો.ઇન્સે. ગુપ્ત૭ માહીતી મેળવી આ ગુન્હો આચરનાર ઇસમો ને પકડી ઉપરોકત મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે
તા ૧૧-૧૨/૧૧/૨૦૧૨ ના રોજ મહુડી ખાતે આવેલ ઘંટાર્કણ મહાવીરના મંદીરે હોમ/ધાર્મીક યજ્ઞ રાખવામાં આવેલ અને આ પ્રસંગે મોટી સંખ્યાજમાં યાત્રાળુઓ દર્શનાર્થ એકત્રીત થવા પામેલ જે દરમ્યાાન પો.ઇન્સ. માણસા નાઓએ સ્થાતનીક તેમજ બહારથી પુરતો પોલીસ બંદોબસ્તર ગોઠવી કોઇ અનીચ્છમનીય બનાવ ન બને તેની તકેદારી રાખી બંદોબસ્તન રાખી સારી કામગીરી કરવામાં આવેલ છે.
ગાંધીનગર સે. ૭ પો.સ્ટેી. ફ. ગુ.ર.નં. ૨૯૭/૧૨ ઇપીકોક ૩૯૪ મુજબના ગુના ના કામે આરોપી (૧) અનીલભાઇ રુપાભાઇ ગરાસીયા રહે, મહુડી ગામ તા. ઝાલોદ જી. દાહોદ (ર) ચુનીલાલ મોતીલાલ ગરાસીયા રહે, ખોડાલીમ તા. બગીદરા જી. બાંસવાડા રાજસ્થા.ન બંન્નેબને તા. ૧૩/૧૧/૧૨ ક. ૯/૦૦ વાગે પકડી અટક કરેલ તેમજ નં. (૩) લક્ષ્મનણભાઇ ઉર્ફે લખો વીઠ્ઠલભાઇ ભરવાડ રહે, સે. ૧૪ ગોકુળપુરા છાપરા નાને તા. ૧૫/૧૧/૧૨ક. ૧૮/૦૦ વાગે તેમજ નં. (૪) નવઘણભાઇ સોંડાભાઇ ભરવાડ રહે, સે. ૧૪ ગોકુળપુરા છાપરા નાને તા. ૧૬/૧૧/૧૨ક. ૧૨/૩૦ વાગે પકડી અટક કરી રીમાન્ડો મેળવી લુંટમાં ગયેલ જેસીબી રીકવર કરી ગુનો ડીટેકટ કરી પોસઇ શ્રી વી. એસ. ચંપાવત તથા પો.કો. સંદીપસિંહ હરીસિંહ તથા લો.ર.રતનસિંહ ઘનશ્યાસમસિંહ નાઓએ પસંસનીય કામગીરી કરેલ છે.
Gandhinagar Police:- Weekly Good Work Report.
Gandhinagar Police Department Good Work Sp Office Gandhinagar