ગાંધીનગર જીલ્લાની સારી કામગીરી
તા. ર૭/૮/૧ર ના રોજ ગાંધીનગર સેકટર-૭ પો.સ્ટે. જાણવા જોગ નં ૧૧૧/૧ર દાખલ થયેલ જેમાં સેકટર-૫ માં રહેતા રાકેશકુમાર તીવારીનો પુત્ર નવનીતકુમાર ઉ.વ. ૧૪ જે ધોરણ-૯ માં અભ્યાસ કરે છે તેને અભ્યાસ બાબતે ઠ૫કો આ૫તા તેની માતાની ર અંગુઠી તથા રૂપીયા ૭૦૦/- રોકડ લઇ ઘરેથી નીકળી ગયેલ જે બાબતે સેકટર-૭ માં ફરજ બજાવતા પ્રો. પો.સ.ઇ. શ્રી એસ.એમ. પટણી તથા પો.કો. અશોકભાઇ મુળાભાઇ બ.નં. ૧૭ર નાઓએ નાઇટ દરમ્યાન તમામ શોપીંગ મોલ, રેલ્વે સ્ટેશન, બાગ-બગીચા તથા સીનેમાધરોએ સધન તપાસ કરતા માત્ર૪ કલાકમાં જ છોકરાને શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી ઉત્તમ કામગીરી કરેલ.
માણસા પો.સ્ટે:. પ્રોહી ૩૦૯/૧ર પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એઇ ,૧૧૬બી,૮૧ મુજબ ના કામે ગઇ તા-ર૩/૮/૧ર ક.૧૩/૦૦ મોજે અંબોડ ગામે પુ.કીમી ૮ વરસોડાઓપી ખાતેથી આરોપી અરવિંદસિંહ દશરથસિંહ ચાવડા રહે અંબોડ તા-માણસાના કબજા ભોગવટામાંથી જુદા જુદા માર્કાની વિદેશી દારુની પેટી નંગ-૫ તથા અગીયાર બોટલ કુલબોટલ નંગ-૭૧ કિ રૂ ર૮,૫૦૦/- તથા સેમસંગ મોબાઇલ નં:ગ-૧ કિ રૂ ૧૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઇ પ્રોહી ગણનાપત્ર કેસ શોધી કાઢેલ છે.
સે.૨૧ પો.સ્ટે૧ પ્રોહી ગુ.ર.નં.૧૧૪/૧૨ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ,૧૧૬ બી,મુજબ તા.૨૨/૮/૧૨ ક.૨૧/૧૫ વાગે મોજે મંત્રી વિસ્તાહર સે.૨૦ પુર્વે કિ.મી.ર ગાંધીનગર ખાતેથી મંત્રી વિસ્તાએરની પેટ્રોલીંગ દરમ્યા ન શ્રી બી.એમ.ગોસ્વાલમી પો.સબ.ઇન્સપ.સુરક્ષા શાખા ગાંધીનગર હાલ ક્યુ.આર.ટી.ગાંધીનગર તથા બીજા પોલીસના માણસોઓએ રોડ ઉપર રીક્ષા પુર ઝડપે જતી હોય શક જતા અવર ટેક કરી રીક્ષા ઉભી રખાવેલ અને રીક્ષા ચાલક રીક્ષા સ્થાળ ઉપર છોડી ભાગી ગયેલ અને અત્રેના પો.સ.ઇ શ્રી બી.એફ.ઝાલા નાઓએ સ્થરળ ઉપર કાર્યવાહી કરેલ અને સદર રીક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડ નો વિદેશી બનાવટનો (૧) ગ્રીન લેબલ વ્હિસ્કીય બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭૨૦૦/- તથા (ર) ડી.એસ.પી.બ્લેનક વ્હીષસ્કીહ બોટલ નંગ-૩૩ કિ.રૂ.૯૯૦૦/- એમ કુલ બોટલ નંગ-૫૭ કિ.રૂ.૧૭,૧૦૦/- ની વિદેશી દારૂની બોટલો તથા (૩) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૧૪૦૦/- તથા (૪) ઓટો રીક્ષા કિ.રૂ.૮૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૯૮૫૦૦/- ના મુદ્દામાલ કબ્જેા લીધેલ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.અને સારી કામગીરી કરેલ છે.
તા. ૨૦/૮/૧ર ના રોજ પો.ઇન્સ. એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે મોજે ચરેડી છાપરા ગાંધીનગર ખાતે જુગાર અન્વસયે રેડ કરતા જેમાં કુલ-૬ આરોપીઓ ને સ્થીળ ઉપર થી પકડી દાવ ઉપર ની રોકડ રકમ રૂ. ૨૭૭૪૦/- તથા મોબાઇલ તથા પરચુરણ મળી કુલ રૂ. ર૮૭૪૦/- નો મદ્દામાલ કબ્જેલ કરવામાં આવેલ છે. અને આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સેકટર-ર૧ પોલીસ સ્ટેલશન સે. ગુ.ર.નં ૨૧૫/૧ર જુગારધારા કલમ- ૧ર મુજબ ગુન્હોા રજીસ્ટ૭ર્ડ કરેલ છે.
અડાલજ પો.સ્ટેમાં ટ્રાફિક નિયમન દરમ્યાન પાવતી કુલ- ૬૩૦ ,દંડ ૬૨૮૫૦/- કરવામાં આવેલ છે તેમજ સે ગુ.ર.ન- ૩૬૭/૨૦૧૨ જુગાર ધારા ક. ૧૨ મુજબ નો ગુન્હાના કામે આરોપી-૪ તથા કુલ મુદ્દામાલ ૧૦૩૨૪૦/-નો હસ્તગત સારી કામગીરી કરવામાં આવેલ છે
માણસા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૭૮/૦૮ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબના કામના નાસતા ફરતા આરોપી મોહનભાઇ છનાભાઇ તળપદા (વાઘરી) રહે દહેવણ તા-બોરસદ જી-આણંદ વાળાને તા-રર/૮/૧ર ના રોજ ક.ર૩/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.
Gandhinagar Police:- Weekly Good Work Report.