મા-બાપ છો ભૂલશો નહીં
તા. 10 જુલાઈ, 2016 રવિવાર સવારે 9.30 કલાકે ટાઉન હોલ , ગાંધીનગર
બાળ ઘડતર અને બાળ ઉછેરની
પવિત્ર પ્રક્રિયા માં માતા-પિતાને
સકારાત્મક સમજણ આપી શકવા સમર્થ
સુપ્રસિદ્ધ વક્તા
પ્રા. દિપક તેરૈયા
મા-બાપ છો ભૂલશો નહીં
વિષય પર હૃદયસ્પર્શી વક્તવ્ય આપશે.
શ્રીમતી ઉમા તેરૈયા પણ સાથે સહયોગ કરશે.
સંતાનો સાથે સહજ સંવાદ,
શ્રેષ્ઠ સમજણ અને અતુલ્ય આત્મીયતા
કેળવવામાં ખુબજ ઉપયોગી એવા
આ વ્યાખ્યાનમાં પધારવા
આપને ભાવભર્યું આમંત્રણ છે.
નિમંત્રક
ગાંધીનગર કલચરલ ફોરમ
For more information:
From various Gandhinagar events this event is Organised by
Gandhinagar Cultural Forum.
Lecture on the the topic of “મા-બાપ છો ભૂલશો નહીં”
Gandhinagar Events