[easy_ad_inject_1]
gujarat police logo2

Gandhinagar Police:- Good Work

 

ગાંધીનંગર જીલ્લાની પ્રશંસનીય કામગીરી

 

તા ૮/૯/૨૦૧૨ ના રોજ અડાલજ પો.સ્ટે વિસ્તારમાં સુઘડ નર્મદા કેનાલમાં આશરે સવા આઠેક વાગે શિવાંગી ડો/ઓ રાજેશભાઇ પટેલ તથા રાહુલ રમેશભાઇ સકસેના વચ્ચે પ્રેમસબંધ હોઇ કેનાલમાં પડેલ તેને અત્રેના પો.સ્ટેમાં ફરજ બજાવતા પો.કો અલ્પેશસિહ રતનસિહ બ.ન-૧૫૨૨ નાઓએ પાણીમાં પડી બચાવી લીધેલ અને પો.ઇન્સશ્રી એસ.જી.પરમારનાઓને સોપતા પો.ઇન્સ.સાશ્રીએ બન્ને પક્ષે બોલાવી તેમના નિવેદન લઇ તેમના સંતાનો તેમને સોપી સારી કામગીરી કરેલ છે
 

પોલીસ ઇન્પે્ કટર એલ.સી.બી ને મળેલ માહીતી આધારે કલોલ તાલુકા પો.સ્ટેહ ની હદ ના બોરીસણા ગામે સુદર્શન ફલેટની સામે મંજીબહેન વિષ્ણુલજી ઠાકોર રહે. ઉપર મુજબ ના ગલ્લાધ માં ગે.કા દેશી દારૂનો ધંધો કરતી હોવાની માહીતી આધારે રેડ કરી દેશી દારૂ લીટર રપ કિ.રૂ. ૫૦૦/- નો પકડી આરોપી વિરુધ્ધો કાયદેસર કાર્યવાહી કરી જે બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેિશન પ્રોહી ૨૬૧/૧ર પ્રોહી કલમ- ૬૬બી, ૬પ ઇ, મુજબ નો ગુન્હોલ રજીસ્ટિર્ડ કરેલ છે.
 

તા. ૮/૯/૧ર ના રોજ પોલીસ ઇન્પે કટર એલ.સી.બી ને મળેલ માહીતી આધારે ડભોડા પોલીસ સ્ટેદશન વિસ્તાપરમાં રણાસણ ઇન્દીારાનગર ખાતે રહેતા દશરથ ઉર્ફ ભોપાજી ગુલાબજી ગોહીલ નો પોતાના ખેતરમાં દેશી દારૂ ગાળવાની પવૃતિ તથા વેચવાની પ્રવૃતિ કરે છે જે આધારે રેડ કરી દેશી દારૂ લીટર-ર૦ કિ. રૂ. ૪૦૦/- તથા દેશી દારૂ ગાળવાનો વોશ લીટર-૧૦૦ કિ.રૂ ૪૦૦/- નો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી ડભોડા પોસ્ટે-. પ્રોહી ગુ.ર.નં રર૯/૧ર પ્રોહી કલમ- ૬૬બી, ૬પ ઇ એફ મુજબ નો ગુન્હોટ રજીસ્ટતર કરેલ છે.
 

રાજકોટ શહેર પોલીસ સ્ટેાશન સે. ગુ.ર.નં. ૮૧/૧ર અસમાજીક પ્રવૃતિ ધારા-૧૯૮૯ ની કલમ ર(ખ) અન્વ૪યે ના ગુન્હાેમાં પાસા વોરંટ વાળા ઇસમ નિલેશ ઉર્ફે રાજુ પ્રમોદરાય જોષી રહે. બાલવા જી. ગાંધીનગર વાળો પોતાની અટકાયત ટાળતો હોઇ અને પોતાની ઉપર નિકળેલ પાસા વોરંટ ની બજવણી થઇ શકતી ન હોઇ આ ઇસમ વિરુધ્ધ ઉપરોકત ગુન્હોઉ નોધાયેલ અને જે ગુન્હાીમાં નાસતો ફરતો હોઇ પોલીસ ઇન્પેી કટર એલ.સી.બી ને મળેલ ચોકકસ બાતમી આધારે તા. ર/૯/૧ર ના રોજ મળી આવતા ઉપરોકત ગુન્હા૯માં સી.આર.પી.સી કલમ- ૪૧(૧). એ મુજબ અટક કરી રાજકોટ શહેર પોલીસ સ્ટેઆશન સોપવામાં આવેલ છે.
કલોલ શહેર પો.સ્ટેપ ફ.ગુ.ર.નં- ૯૩/૨૦૧૨ ઇ.પી.કો કલમ- ૩૮૦, ૫૧૧, ૪૨૭ મુજબ આરોપીઓએ એ.ટી.એમ. મશીન ચોરવાનો નિષ્ડ૧ળ પ્રયાસ કરી રૂ. ૩૫,૦૦૦/- નુ નુકશાન કરેલ જે આરોપીઓને હકીકત આધારે અમોએ આરોપી નંબર (૧) વિક્રમ જેઠાભાઇ પ્રજાપતિ ( મારવાડી ) રહે. કલોલ સ્વકરૂપજીની ચાલી કલોલ (ર) સુરેશભાઇ લક્ષ્મપણભાઇ નાયક રહે. કલોલ સ્વ/રૂપજીની ચાલી કલોલ (૩) રાજુભાઇ લવજીભાઇ રાવળ રહે. રહે. કલોલ સ્વ રૂપજીની ચાલી કલોલ નાઓને તા.૪/૯/૨૦૧૨ ના કલાક ૨૨:૩૦ પકડી અટક કરી ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
 

કલોલ તાલુકા પો સ્ટેા. ફસ્ટ. ગુ.ર.નં ૭૩/૧૨ ઇ.પી.કો કલમ ૩૭૯ ,૧૧૪ મુજબનો ગુનો તારીખ – ૩૧/૩/૨૦૧૨ ના રોજ જાહેર થયેલ જે ગુનાના કામે તા- ૧૫/૬/૧૨ ના રોજ અ પડત ફાયનલ ભરેલ જે ગુનો અનડીટેકટ રહેલ જે ગુનાના કામે (૧) મહેન્દ્ર ભાઇ બાબુભાઇ સેનમા (ર) રણજીતભાઇ રમેશભાઇ સેનમા બન્નેક રહે- લુણાસણ તા- કડી વાળાઓને તાઅ ૫/૯/૨૦૧૨ ના ૨૧/૩૦ વાગે અટક કરી ગુનો ડીટેકટ કરેલ છે.
ટ્રાફિક પો.સ્ટેનમાં તા.૩/૯/૧ર થી તા.૯/૯/૧ર દરમ્યા૩ન અધિકારી/ કર્મચારીઓએ કુલ રૂ. ૫૯૬૦૦/- દંડ વસુલ કરેલ તથા એમ.વી. એકટ કલમ હેઠળ વિવિઘ ગુન્હાઓ અન્વયે ૧૨ વાહનો ડોટેઇન કરવામાં આવેલ.
 

Gandhinagar Police:- Weekly Good Work Report.

 

About Gandhinagar Portal Admin

Check Also

gandhinagar police 49th birthday gandhinagar blood donation portal

Gandhinagar 49th Birthday Celebration by Gandhinagar Police

Gandhinagar Police Department celebrating Gandhinagar’s 49th Birthday by organizing Blood donation camp under “Suraksha Setu” …