[easy_ad_inject_1]
gujarat police logo2

Gandhinagar Police:- Good Work

 

ગાંધીનંગર જીલ્લાની પ્રશંસનીય કામગીરી

 
તા. ૧૭/૯/૧ર થી તા. ૨૩/૯/૧ર સુધીના વીક દરમ્યાોન અડાલજ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન- ૧૫૦/૧૨ ઇ.પી.કો ક. ૩૮૧ મુજબના કામે ચોરી માં ગયેલ મુદ્દામાલ ટ્રેલર ટ્રક કિ. રૂ ૮ લાખ ૫૦ હજારનુ રીકવર કરવામાં આવેલ છે તથા અડાલજ પોસ્ટે ફસ્ટ ગુ.ર.ન- ૧૬૩/૧૨ ઇ.પી.કો ક. ૩૭૯ , ૧૧૪ મુજબના ગુન્હાના આરોપીઓ પકડી મુદ્દામાલ લેપટોપ કિ.રૂ- ૩૦૦૦૦/- નુ રીકવર કરવામાં આવેલ છે તથા ફસ્ટ ગુ,ર.ન- ૧૬૪/૧૨ ઇ.પી.કો ક. ૩૯૫ મુજબના કામે આરોપીઓ પકડી લૂટ માં ગયેલ મુદ્દામાલ રોકડ રૂ. ૨૦૦૦/- સહીત રીકવર કરવામાં આવેલ છે તેમજ સાથો સાથ વાહન ચેકીગ દરમ્યાન ૨૫૭૦૦/- કરવામાં આવેલ છે.

દહેગામ પોલીસ સ્ટેેશન ફ. ગુ.ર.નં .૧૦૭/૧ર ઇ.પી.કો કલમ- ૪પ૭, ૩૮૦ મુજબ નો ગુન્હો તા. ૧૧/૯/૧ર ના રોજ બનવા રોજ દાખલ થયેલ જેમાં દહેગામ ગોમતી કોમ્લેકવર ક્ષમાં આવેલ કરણ મોબાઇલ પોઈન્ટલ નામની દુકાન ના શટર ના તાળા તોડી દુકાનમાંથી કુલ ૨૫૦૦૦/- ના કુલ-ર૧ નંગ મોબાઇલ ફોન ની ચોરી થયેલ જે બાબતે એલ.સી.બી દવારા બાતમી મેળવી આ ગુન્હોટ આચરનાર દિવ્યાનગ રામાભાઇ સોલંકી ને પ્રથમ ૩પ નગ મોબાઇલ સાથે પકડી વધુ પુછપરછ કરી આ ગન્હાદ ના કામે ચોરીમાં ગયેલ અન્યે ૪૯ મોબાઇલ તેના ઘરેથી રીકવર કરી કુલ- ૮૪ મોબાઇલ કિ.ર. ૧,૧૧,૬૪૫/- નો મુદામાલ રીકવર કરી અનડીટેકટ ગુન્હો શોઘી કાઢવામાં આવેલ છે.

તા.૨૦/૦૯/૧૨ ના રોજ કલાક:૧૨/૦૦ થી કલાકઃ ૦પઃ૦૦ સુધી એલ.સી.બી પોલીસ સટાફના માણસો ના.રા મા હતા દરમ્યા ન ગાધીનગર પથીકાશ્રમ એસ.ટી.ડેપો મા ચેક કરતા એક છોકરોનામે છગનભાઇ સોગાજી સરગરા રહે તરવાડા તા.આહોર જી.ઝાલોર રાજસ્થાીન તથાછોકરી નામે રી’ન્કુે ડો/ઓ બાબુસીગ ભાટી ઉ.વ.૧૭ રહે. તરવાડા તા.આહોર જી.ઝાલોર રાજસ્થા્ન નાઓ શકાસ્પછદ મળી આવતા બ|નેની સધન પુછ પરછ કરતા બને રાજસ્થાહન થી ભાગી આવેલ હોવાનુ જણાઇ આવતા જે અ’ગે આહોર પેલીસ સ્ટેરશન ખાતે તપાસ કરાવતા આહોર પેલીસ સ્ટેહશનમા જાણવા જોગ નંબર-૧૮/૧ર તા. ૧૬/૯/૧ર થી દાખલ થયેલ બંને છોકરા છોકરીઓને પ્રેમ સબંઘ હોઇ પોતાના વતનથી ભાગી આવેલ હોવાનું જણાઇ આવતા રાજસ્થા૧ન આહોર પોલીસ સ્ટેીશન ના એ.એસ.આઇ શ્રી ફુલારામ નાઓ આવતા તેઆને બંને નો કબ્જોસ સોપી મીસીગ નો ગુન્હોો શોધી કાઢવામાં આવેલ છે.

સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં ૧૭૬/૧ર ઇ.પી.કો કલમ- ૪પ૭, ૩૮૦ મુજબ નો ગુન્‍હો તા.૯/૯/૧ર ના રોજ દાખલ થયેલ જેમાં સેકટર-૧૬ ખાતે આવેલ જય ભોલે પાર્લરના શટર નુ તાળુ તોડી દુકાનમાંથી કોસ્‍મેટીક ચીજ વસ્‍તુઓ મોબાઇલ ફોન રોકડ રકમ વિગેરે મળી રૂ. ૨૫૫૦૦ ની ઘરફોડ ચોરી થવા પામેલ. આ ગુન્‍હાના કામે જરૂરી માહીતી મેળવી ગુન્‍હો આચરનાર બે આરોપીઓ સહીત એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી ત્રણ ઇસમો ને પકડી પાડેલ અને તઓની પાસેથી ઉપરોકત ગુન્‍હાના કામે ચોરી માં ગયેલ મુદ્દામાલ પૈકી કી.રૂ. રર૦૬૪/- નો મુદ્દામાલ રીકરવ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને આ વણશોધાયેલ ગુન્‍હો શોઘી કાઢેલ છે. જે આપ સા. શ્રી ને વિ થાય

માણસા પો.સ્ટેઓ. સ્ટેે.ડા નં-૧૫/૧ર ક.૧૬/૧૫ તા-ર૦/૯/૧ર ના કામે એક અસ્થી ર મગજનો યુવક મળી આવતા તેના વાલી વારસ બાબતે તપાસ કરી તેના કાકા લક્ષ્મોણભાઇ કાળાભાઇ રહે કઠલાલ વાળાઓને જાણ કરી પો.સ્ટેર. બોલાવી અસ્થીળર મગજનો મળી આવેલ યુવક નામે લાંબાને તેઓને સોપી સારી કામગીરી કરેલ છે.

પોલીસ અધિક્ષક
ગાંધીનગર

Gandhinagar Police:- Weekly Good Work Report.

 

About Gandhinagar Portal Admin

Check Also

gandhinagar police 49th birthday gandhinagar blood donation portal

Gandhinagar 49th Birthday Celebration by Gandhinagar Police

Gandhinagar Police Department celebrating Gandhinagar’s 49th Birthday by organizing Blood donation camp under “Suraksha Setu” …