આપના ઉમેદવારને જાણો…

ગુજરાત રાજ્યની 13મી વિધાનસભા ચુંટણી માટે ઉત્તર ગાંધીનગર અને દક્ષિણ ગાંધીનગરમાંથી ઉભા રહેલા તમામ ઉમેદવાર આજે સાંજે 4.15 વાગ્યે મતદાતા જાગૃતિ અભિયાન ના સંદર્ભે એકમંચ પર ઉપસ્થિત રહી દરેક પોતપોતાનો પરિચય આપશે.

સ્થળ : સ્ટાફ ટ્રેંઇનિંગ કોલેજ, ચ-5 સર્કલ પાસે, સેક્ટર 17, ગાંધીનગર
સમય: સાંજે 4.15 વાગ્યે

દરેક પોતાના ઉમેદવારને જાણવા આવકાર્ય છે.