ગૌ રક્ષા અભિયાન માલધારી સમાજ
ગૌ હત્યા બંધ કરવા માલધારીભાઈઓ ૧૭/૦૮/૨૦૧૧ નાં બપોરે ૧૨ વાગે શેરથા મંદિર મહેસાણા- અહેમ્દાવાદ હાયેવે અચૂક પધારો.

જય માલધારી.સર્વે માલધારી સમાજના મિત્રોને જણાવાનું છે કે હાલ માં જે પ્રકારે સમાજ ના અમુક લોકો પોતાની રાજકીય કારકિર્દી માટે સમાજના બે ભાગલા પાડવા માંગે છે આવા લોકો ને ગૌમાતાના નામે રાજકારણ રમી રહ્યા છે. આવા લોકોને સાથ ના આપવો, જો ખાલી ગાય માટે મરવાનું કેસો તો મરીશું પણ ભાજપ કે કોંગ્રેસના ઉપયોગ ના કારસો જો કદાચ આપને આ કરીશું તો સમાજ ની પ્રગતિ ક્યારેય ની થાય માટે જે લોકો રાજકીય દાવ પેચ સેવી રહ્યા છે આવા લોકો ગાય માતાના નામે તમે ખોટું કરી રહ્યા છીએ.

From  www.rabarisamaj.com