મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીવર્સ એવોર્ડથી સમાંનીત કરવામાં આવે છે . આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે સતત ચોથા વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “નારી શક્તિ કો સલામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

“નારી શક્તિ કો સલામ” કાર્યક્રમ બાળ વિશ્વવિદ્યાલયના સલાહકાર જ્યોતિબેન થાનકીના અધ્યક્ષપણે તથા મું. મંત્રીશ્રીના અધિક માહિતી અધિકારી હિતેશભાઈ પંડ્યા અને નીનાબેન ભાટી અતિથિવિશેષના હસ્તે તથા આશાબેન સરવૈયા, રજનીકાંત સુથારની વિશિષ્ઠ ઉપસ્થિતિમાં મહિલાઓનું સન્માન કરવામાં આવેલ છે.
List of Award Winners
 • JENET S. CHRISTION : RAMAT GAMAT
 • NIRMALABEN : SAMAJ SEVA
 • LEENABEN MAHTA : SAMAJ SEVA VISHISHT SANMAN
 • PARULBEN B. UPADHYAY  : YOG
 • VYAS KASHMIRABEN KANTILAL : SHIKSHAN (EDUCATION)
 • BHAVANABEN D. SHAH : UDHYOG( ENTREPRENEUR)
 • KRISHNA R. JOBANPUTRA : UDHYOG (ENTREPRENEUR )
 • GRISHMA ENGINEER : CORPORATE
 • HIRAL ASHWINKUMAR VYAS : CORPORATE
 • MADHULIKABEN RATHI  : CORPORATE
 • DR. SEEMA SHAH  : HEALTH
 • ILABEN BHARGAV PARIKH : PATRAKARATV (Journalist )
 • DR. MONIKABEN SHAH : SANGEET
 • DR. MONABEN DESAI  : HEALTH
 • SNEHA THAKKER : CORPORATE
 • JANKI VASANT : SAMAJSEVA
 • MINAXIBEN HASMUKHBHAI NAYAK :  UDHYOG (ENTREPRENEUR)
 • MINALBEN OZA : LIFE TIME ACHIEVEMENT AWARD
 • ANJALIBEN SHETH : LIFE TIME ACHIEVEMENT AWARD